Homeરમેશાયણ
રમેશાયણ
રમેશાયણ
Standard shipping in 7 working days

રમેશાયણ

 
₹60
Product Description

મીરાં એટલે અભરખાનો મેવાડ છોડીને વહી ગયેલી અતૃપ્તિ. મીરાં એટલે કોઇક ભીની ક્ષણે આંખમાં અંજાયેલો લથબથ ઉજાસ. મેવાડની મીરાં, રાણાની મીરાં, ગિરધર નાગરની મીરાં જ શા માટે...તમારીય મીરાં ને મીરીય એક અનોખી મીરાં. પૂછો રમેશને. સાંઢણીનાં પાંચસાત પગલામાં પોતાની મીરાંને ડૂબી જતી જોશે ગોખેથી, શેરીએથી, ડેલીએથી, ચૌટેથી સહુ સહુની મીરાં સહુ ખોશે

સાઇઝ : 7.25” x 4.25” પાનાં : 80

કિંમત Rs 60 (Including Shipping)

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now